આહીર એકતા મંચ-ગુજરાત વિશે માહિતી

આહીર એકતા મંચ-ગુજરાત જાણકારી

સાંપ્રત સમયને ધ્યાનમાં રાખીને ને આખા ગુજરાતમા આપણાં આહીર સમાજનું સંગઢન બનાવવું એ અનિવાર્ય છે.
એના માટે ગુજરાત ના તમામ આહીર ના ગામોએ આ સંગઠન મા જોડાઈ સાસાથ-સહકાર આપે એ આહીરૉ ની શાન પ્રમાણે જરુરી છે.
આ સંગઠન દ્વારા આપણા સમાજમાં
શિક્ષણ-મેડીકલ- સંગઠન- આરોગ્ય અને આપણાં સમાજના હકો જેવા મુદ્દાઓ પર કામ કરવામાં આવશે.
આહીર એકતા મંચ - ગુજરાત સંગઠનની ગુજરાતમાં જયાં આહીર સમાજની વસ્તી હોય એવા તાલુકા અને જીલ્લા મા  સંગઠન ની બોડી બનાવવામાં આવશે.
તથા ગુજરાત રાજ્ય એ બોડી બનાવવામાં આવશે...

આહીર એકતા મંચ-ગુજરાત વિશે માહિતી 


1- આહીર એકતા મંચ-ગુજરાત એક બીન રાજકીય સંગઠન છે.
2- આહીર એકતા મંચ-ગુજરાત મા બધી પેટા અટક એક સમાન છે.
જેમકે  સોરઠીયા-મસોયા- પંચોળી-બોરીચા- પરાથરીયા- વણાર વગેરે..
3- આહીર એકતા મંચ-ગુજરાત મા સમાજ ના કામ ને જ પ્રાધાન્ય આપવામાં આવે છે.
4 - આહીર એકતા મંચ-ગુજરાત કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિ મા સાથ નહીં આપે..
5- આહીર એકતા મંચ-ગુજરાત ની તાલુકા- જીલ્લા તેમજ રાજય લેવલે બોડીઓ
 બનાવવામાં  આવશે...
6- ટ્રસ્ટ બની ગયા પછી દરેક સભ્યએ રોજ નો એક રુપિયો ટ્રસ્ટમાં આપવાનો રહેશે. તે ફંડ સમાજ ના કામમાં વાપરવામાં આવશે. અને તે ફંડ તથા આહીર એકતા મંચ ગુજરાત ની સંપૂર્ણ વિગત માસિક એહવાલ મા આપવામાં આવશે.

આભાર. ..જય મુરલીધર

Comments

Post a Comment

Popular posts from this blog

Hero of First war of Independence 1857