આહીર એકતા મંચ-ગુજરાત જાણકારી સાંપ્રત સમયને ધ્યાનમાં રાખીને ને આખા ગુજરાતમા આપણાં આહીર સમાજનું સંગઢન બનાવવું એ અનિવાર્ય છે. એના માટે ગુજરાત ના તમામ આહીર ના ગામોએ આ સંગઠન મા જોડાઈ સાસાથ-સહકાર આપે એ આહીરૉ ની શાન પ્રમાણે જરુરી છે. આ સંગઠન દ્વારા આપણા સમાજમાં શિક્ષણ-મેડીકલ- સંગઠન- આરોગ્ય અને આપણાં સમાજના હકો જેવા મુદ્દાઓ પર કામ કરવામાં આવશે. આહીર એકતા મંચ - ગુજરાત સંગઠનની ગુજરાતમાં જયાં આહીર સમાજની વસ્તી હોય એવા તાલુકા અને જીલ્લા મા સંગઠન ની બોડી બનાવવામાં આવશે. તથા ગુજરાત રાજ્ય એ બોડી બનાવવામાં આવશે... આહીર એકતા મંચ-ગુજરાત વિશે માહિતી 1- આહીર એકતા મંચ-ગુજરાત એક બીન રાજકીય સંગઠન છે. 2- આહીર એકતા મંચ-ગુજરાત મા બધી પેટા અટક એક સમાન છે. જેમકે સોરઠીયા-મસોયા- પંચોળી-બોરીચા- પરાથરીયા- વણાર વગેરે.. 3- આહીર એકતા મંચ-ગુજરાત મા સમાજ ના કામ ને જ પ્રાધાન્ય આપવામાં આવે છે. 4 - આહીર એકતા મંચ-ગુજરાત કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિ મા સાથ નહીં આપે.. 5- આહીર એકતા મંચ-ગુજરાત ની તાલુકા- જીલ્લા તેમજ રાજય લેવલે બોડીઓ બનાવવામાં આવશે... 6- ટ્રસ્ટ બની ગયા પછી દરેક સભ્યએ ...
આહીર એકતા મંચ - ગુજરાત માસિક એહવાલ 1- આહીર એકતા મંચ-ગુજરાત ટ્રસ્ટ નુ નિર્માણ 2- ગુજરાત મા આહીરની વસતિ ધરાવતા જીલ્લાઓ - તાલુકાઓ તેમજ તાલુકાઓ ના ગામો નુ સર્વે...નુ કામ 25% પુર્ણ.. 3- આહીર રેજીમેંટ જાગૃતિ માટે 18 નવેમ્બર 1962 મા ભારત અને ચીન વચ્ચે થયેલા યુધ્ધ માં શહીદ થયેલા 114 આહીર જવાનો ની યાદ માં પ્રથમવાર દ્વારકા થી 144 આહીર સ્મારક રેવાડી હરિયાણા સુધીની યાત્રા કરી. 4- 26 જાન્યુઆરી 2018 ના રોજ રાજકોટ ખાતે આહીર રેજીમેંટ સ્વાભિમાન બાઈક રેલી કાઢી..
ઉગો બોદર
ReplyDeleteદેવાયત બોદર
ReplyDeleteનોડો ડાંગર
ReplyDelete3
ReplyDeleteજય મુરલીધર
ReplyDeleteજય મુરલીધર
ReplyDeleteJay murlidhar
ReplyDeleteભોજૉ મકવાણો
ReplyDelete