આહીર એકતા મંચ - ગુજરાત માસિક એહવાલ

આહીર એકતા મંચ - ગુજરાત માસિક એહવાલ 

1- આહીર એકતા મંચ-ગુજરાત  ટ્રસ્ટ નુ નિર્માણ
2- ગુજરાત મા આહીરની વસતિ ધરાવતા જીલ્લાઓ - તાલુકાઓ તેમજ તાલુકાઓ ના ગામો નુ સર્વે...નુ કામ 25% પુર્ણ..
3- આહીર રેજીમેંટ જાગૃતિ માટે 18  નવેમ્બર 1962 મા ભારત અને ચીન વચ્ચે થયેલા યુધ્ધ માં શહીદ થયેલા 114 આહીર જવાનો ની યાદ માં પ્રથમવાર  દ્વારકા થી 144 આહીર સ્મારક રેવાડી હરિયાણા સુધીની યાત્રા કરી.
4- 26 જાન્યુઆરી 2018 ના રોજ રાજકોટ ખાતે આહીર રેજીમેંટ સ્વાભિમાન બાઈક રેલી કાઢી..

Comments

Post a Comment

Popular posts from this blog

આહીર એકતા મંચ-ગુજરાત વિશે માહિતી